વિજ્ઞાન ગુર્જરી
ગુજરાત ની સ્વદેશી વિજ્ઞાન ચળવળ
રજી. નં. એફ/૧૧૯૪/ આણંદ, વર્ષ- ૨૦૦૫
"વેદવાણી અનુસાર સર્વે દિશાઓમાંથી અમને શુભ વિચારો પ્રાપ્ત થાઓ"
COMPLETED EVENTS
|
Due to Covid Situation IISF 2020 has been organised online during 22-25 December. kindly go to https://www.scienceindiafest.org/#/home for more informaion regarding it.
|
|
આગામી ૨૫મી સપ્ટેમ્બરના રોજ ભારતીય આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મેળો (IISF) ના પ્રચાર અને પ્રસાર માટે ભાવનગરમાં આવેલ CSMCRI માં કે જે ને આપણે પ્રેમથી સેંટ્રલ સોલ્ટ નામ થી પણ ઓળખીએ છીએ, એક વિસ્તરણ કાર્યક્રમ નું આયોજન થયું કરેલ છે. આ કાર્યક્રમ વિજ્ઞાન ભારતી ના ગુજરાત એકમ વિજ્ઞાન ગુર્જરી તથા સેંટ્રલ સોલ્ટ ના સંયુક્ત ઉપક્રમે યોજવા માં આવશે. આ એક IISF ની વિસ્તરણ પ્રવૃતિ ના ભાગ રૂપે તથા ભારત સરકારની વિવિધ વૈજ્ઞાનિક અને શૈક્ષણિક દ્વારા વિવિધ શહેરોમાં હાથ ધરવા માં આવે છે. આ કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીકે પ્રખ્યાત વૈજ્ઞાનિક પ્રોફેસર પંકજ એસ જોશી ઉપસ્થિત રહેશે અને તેઓ “બ્રહ્માણ્ડ અને ગુરુત્વાકર્ષણ-મારી બારીએથી” વિષય પર વિજ્ઞાન દર્શન કરાવશે. કાર્યક્રમ સવારે ૯.૩૦ કલાકે શરૂ થશે અને ૫ વાગ્યા સુધી ચાલશે. સમગ્ર રાજ્યની વિવિધ શાળાઓ અને કોલેજો માથી વિધ્યાર્થીઓ ભાગ લઈને વિવિધ વૈજ્ઞાનિક સંશોધનો તથા પ્રયોગશાળા ની મુલાકાત લેશે. |
V. P. and R.P.T.P. Science college in Association with Vigyan Gurjari (Vidyanagar chapter) is announcing a series of talk on " The Great Indian Scientist" In this series we are going to have its first talk on legendary Indian Scientist "Acharya Prafulla Chandra Ray" 0n his 157th Birth Anniversary By Dr. Rajendrasinh Jadeja Department of Chemistry, Faculty of Science, The Maharaja Sayajirao University of Baroda Venue :- Room number- 13, V . P. Science College, Vallabh Vidyanagar Date: - August 3, 2018 Time:- 3.30 pm |
Department of Chemistry, Faculty of Science, The M S University of Baroda in association with Vigyan Gurjari (Vadodara chapter) & Indian Chemical Society (Vadodara Chapter) Announcing a talk on legendary Indian Scientist "Acharya Prafulla Chandra Ray" 0n his 157th Birth Anniversary By Dr. Rajendrasinh Jadeja Department of Chemistry, Faculty of Science, The Maharaja Sayajirao University of Baroda Venue :- Room number- 09, Department of Chemistry, Faculty of Science, MSU Date: - August 2, 2018 Time:- 4.00-5.30 pm
|
VIDYARTHI VIGYAN MANTHAN 2017-18 NATIONAL CAMP OF VVM – Date 12th & 13th May, 2018
National Camp Winners from Gujarat at Mumbai CLASS VII
CLASS XI
West Zone Winners in National Camp at Mumbai CLASS VII
CLASS IX
CLASS X
|
IISF 2018 is being organized by Ministry of Science and Technology, Ministry of Earth Sciences in association with Vijnana Bharati. This year it is being coordinated by Department of Biotechnology (DBT),and the nodal agency is National Institute of Immunology (NII). |
The 8th WAC, scheduled to be held at Ahmadabad, Gujarat from 14 - 17 December, 2018 |
The 3rd Rashtriya Adhiveshan of Vijnana Bharati is scheduled to be conducted in Christ University, Bangalore from 9th to 10th June, 2018. Showcasing the largest science movement of Bharat, on its 25th year since its inception, the event will include Plenary lectures, Panel discussions, Resolutions etc |