વિજ્ઞાન ગુર્જરી

વિજ્ઞાન ભારતી-ગુજરાત પ્રાંત
ગુજરાત ની સ્વદેશી વિજ્ઞાન ચળવળ
રજી. નં. એફ/૧૧૯૪/ આણંદ, વર્ષ- ૨૦૦૫
"વેદવાણી અનુસાર સર્વે દિશાઓમાંથી અમને શુભ વિચારો પ્રાપ્ત થાઓ"

All Activity List

વિજ્ઞાન ગુર્જરી દ્વારા યોજાતા કાર્યક્રમો
  • વિચાર ગોષ્ઠી
  • પરિસંવાદ
  • બૌધિક વર્ગ
  • કાર્યશાળા
  • વૈજ્ઞાનિક મેળવડા, પ્રદર્શન
  • નિબંધ લેખન સ્પર્ધા
  • વિજ્ઞાન પ્રતિભા શોધ કસોટી
  • રાષ્ટ્રીય વિજ્ઞાન દિન ઉજવણી
  • વિજ્ઞાન ભારતી સ્થાપના દિન ઉજવણી
  • કાર્યકર્તા પ્રશિક્ષણ વર્ગ
શક્તિ (વિજ્ઞાન ગુર્જરીની મહિલા શાખા)

દેશના વિકાસ અર્થે સ્ત્રી નેતૃત્વ ઊભું કરવા વિજ્ઞાન ગુર્જરી દ્વારા શક્તિની સ્થાપના કરવાંમાં આવશે. જેના દ્વારા બહેનો સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષેત્રે સ્વનિર્ભર કરવા પર આ શાખા ધ્યાન આપશે.

વિશેષ દિન ઉજવણી
  • જે. સી. બોઝ જયંતિ - ૩૦, નવેમ્બર
  • પી. સી. રે. જયંતિ - ૨, ઓગસ્ટ
  • વિશ્વેશ્વર્યા જયંતિ -  ૧૫, સપ્ટેમ્બર
  • રાષ્ટ્રીય વિજ્ઞાન દિન - ૨૮, ફેબ્રુઆરી
  • ટેક્નોલૉજી દિન - ૧૧, મે
  • વિજ્ઞાન ભારતી દિન - ૨૧, ઓક્ટોબર
વિજ્ઞાન ભારતીના પ્રકાશનો
  • સાયન્સ ઈન્ડિયા (હિન્દી / અંગ્રેજી માસિક વિજ્ઞાન પત્રિકા
    • ફોન: ૦૭૫૫-૪૪૪૫૫૯૪
    • ઈમેલ આઈડી : sihindi@gmail.com
  • વિભા ન્યુઝ
  • ઉર્જા ઈન્ડિયા
વિજ્ઞાન ભારતીના કાર્યક્ષેત્રો
  • વિશ્વ આયુર્વેદ ફાઉન્ડેશન
  • ભારતીય વિજ્ઞાન સંમેલન
  • રાષ્ટ્રીય યુવા વૈજ્ઞાનિક મંચ
  • રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાર્થી અને યુવા સંગઠન
  • વિદ્યાર્થી વિજ્ઞાન મંથન
  • વિશ્વ વેદ - વિજ્ઞાન સંમેલન
  • વિજ્ઞાન પ્રસાર ભારતી
  • ઉર્જા બચાવો
  • શક્તિ
  • આંતરરાષ્ટ્રીય કચરા વ્યવસ્થાપન સંસ્થા